સંકટ / જે કારણથી 2013માં કેદારનાથમાં તબાહી મચી હતી તે જ ખતરો ફરી મંડરાઈ રહ્યો છે, તપાસ માટે ટીમ રવાના

Uttarakhand disaster kedarnath chorabari lake scientist temple crisis

2013માં કેદારનાથ આફતનું મુખ્ય કારણ ત્યાં બનેલ ચોરાબાડી ઝીલનું ફરી વાર પુનર્જીવિત થવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. વાડિયા ઇન્સ્ટીટ્યૂટનાં વૈજ્ઞાનિકોનું કહેવું એમ છે કે ચોરાબાડી ઝીલ ફરી વાર વિકસિત થયું હોવાનાં સમાચાર સામે આવ્યાં છે. જ્યાર બાદ એક ટીમ ઝીલની તપાસ કરવા માટે રવાના થઇ ચૂકેલ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ