રાજકારણ / વિધાનસભા ચૂંટણી પહેલા રાજનીતિમાં ભૂકંપ: આ ધારાસભ્ય ભાજપમાંથી આપી શકે રાજીનામું, કોંગ્રેસનો દાવો

 uttarakhand congress claims more mla to resign from bjp after minister harak singh rawat

ઉત્તરાખંડમાં ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે ભાજપમાં આંતરકલહ સામે આવ્યો છે. પુષ્કરસિંહ ધામીની સરકારમાં કેબિનેટ મંત્રી હરકસિંહ રાવતે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ