ઉત્તરાખંડ / 85 દિવસમાં ધામીની ધમાકેદાર વાપસી: 6500 વોટોથી હાર્યા હતા, હવે 55 હજાર વોટથી જીત્યા

 uttarakhand cm pushkar singh dhami record win champawat bypoll

ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી ચંપાવત વિધાનસભા પેટાચૂંટણીમાં જીત્યા છે. ધામીએ કોંગ્રેસના ઉમેદવાર નિર્મલા ગહતોડીને રાજકીય હાર આપીને મુખ્યમંત્રી પદની ખુરશી બચાવી લીધી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ