ઉત્તરાખંડ / ઉત્તરકાશીનાં માંડો ગામમાં વાદળ ફાટવાની બની ઘટના, ત્રણ લોકોના થયા મોત

uttarakhand  cloudburst uttarkashi mando village 4 missing 3 dead

ઉત્તરાખંડના ઉત્તરકાશીના માંડો ગામમાં રવિવારે રાતે વાદળ ફાટ્યું હતું અને આ ઘટનામાં 2 મહિલા સહિત 4 લોકો ગુમ થયા છે. સાથે 3 લોકોના મોત થયા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ