બચાવ કામગીરી / જોશીમઠમાંથી 600 પરિવારોનું તાત્કાલિક રેસ્ક્યૂના આદેશ, ઈમરજન્સી માટે હેલિકોપ્ટર પણ સ્ટેન્ડ-બાય

uttarakhand chief minister pushkar singh dhami orders to rescue 600 family in joshimath

ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીએ જોશીમઠ શહેરના લગભગ 600 પરિવારોને તાત્કાલિક એવા મકાનો ખાલી કરવાનો આદેશ આપ્યો છે જેમાં મોટી તિરાડો પડી ગઈ છે અને ડૂબી જવાનો ભય છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ