ચમોલી / ઉત્તરાખંડ હોનારત : અમેરિકન રીપોર્ટમાં સામે આવ્યું આફતનું ચોંકાવનારું કારણ, વૈજ્ઞાનિકોએ જાહેર કરી તસવીરો

uttarakhand chamoli glacier burst news american scientists shared shocking pictures of disaster

ઉત્તરાખંડના ચમોલીની નીતી ઘાટીમાં ભયંકર પ્રાકૃતિક આફત ભૂસ્ખલનની સાથે લાખો ટર્ન બરફ નીચે ખસવાનું પરિણામ છે. આવું માનવું છે વૈજ્ઞાનિકોની પ્રતિષ્ઠિત સંસ્થા અમેરિકન જિયોફિજિકલ યુનિયનનું છે. સંસ્થાની એક રિપોર્ટ મુજબ જે રીતે પ્રાકૃતિક આફત આવી ત્યાં 5600 મીટરની ઉંચાઈથી પહાડથી હજારો ટન વજનની મોટી ચટ્ટાનો તથા લાખો ટર્ન બરફ સીધા 3800 મીટર સુધી નીચે પડ્યો

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ