ઉત્તરાખંડ / લગ્નપ્રસંગમાંથી પરત ફરી રહેલી કાર બદ્રીનાથ હાઈવે પર ખીણમાં ખાબકી, પિતા-પુત્ર સહિત 5ના મોત

uttarakhand car accident badrinath highway five died

ચમોલીમાં બદ્રીનાથ હાઈવે પર પાખી ગામ નજીક એક કાર બેકાબૂ થઇને ખીણમાં ખાબકી હતી. કારમાં સવાર 5 લોકોના ઘટના સ્થળે જ મોત થઇ ગયા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ