મોટી દુર્ઘટના / ભાવનગરના 2 ગુજરાતી યુવકો ઉત્તરાખંડ હિમસ્ખલનની ઝપેટમાં, એક સલામત, એકની શોધખોળ, કુલ 19ના મોત

uttarakhand avalanche latest news

ઉત્તરાખંડના ઉત્તરકાશીના દ્રૌપદીદાંડા-2 પર્વત શિખર પર થયેલા હિમપ્રપાતમાં બે ગુજરાતી યુવકો પણ ફસાયા છે. જેમાંથી એક સલામત છે જ્યારે અન્ય એકની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ