ઓફર / મોદીની જીતથી ખુશ થઇ આ શહેરમાં ઓટોચાલક કરાવે છે ફ્રીમાં સવારી

Uttarakhand auto driver happy to Narendra Modi victory offering free auto ride to people

લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીની પ્રચંડ જીતથી ખુશ થઇને હલદ્રાનીનાં ઓટો રિક્ષાચાલક લોકોને મફતમાં પોતાની ઓટોની સવારી કરાવી રહેલ છે. જમુના પ્રસાદે કહ્યું કે, 'સામાન્ય દિવસોમાં દરરોજનાં 1000 રૂપિયા સુધીની કમાણી કરી લે છે પરંતુ મોદીની જીતથી ખુશ થઇને તે લોકોને માટે આ સુવિધા પ્રદાન કરી રહેલ છે.'

બ્રેકિંગ ન્યૂઝ