ઉત્તર પ્રદેશ / યોગી સરકારનું કેબિનેટ વિસ્તરણ અટક્યું, કારણ અંગેની સ્પષ્ટતા નહીં

uttar pradesh yogi adityanath government reshuffle cabinet

ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથનું કેબીનેટ વિસ્તરણ હાલના તબક્કે મુલતવી રાખવામાં આવ્યું છે. એવા અહેવાલો પ્રાપ્ત થયાં છે કે, સોમવારે સવારે 11 વાગ્યે યોગી સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવશે. જો કે, સૂત્રોના જણાવ્યા અનુસાર કેબિનેટ વિસ્તરણનો કાર્યક્રમ હાલ મોકૂફ રાખવામાં આવ્યો છે. કયા કારણોસર આ નિર્ણય લેવામાં આવ્યો છે તે માટેનું કારણ આપવામાં આવ્યું નથી.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ