ઉત્તર પ્રદેશ / CAA હિંસા પર યોગી સરકાર એક્શનમાં, PFIના 25 સભ્યોની ધરપકડ કરવામાં આવી

uttar pradesh yogi adityanath government caa protest 25 persons affiliated with pfi arrested

ઉત્તર પ્રદેશ પોલીસે પોપ્યૂલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા (PFI)ના 25 સભ્યોની ધરપકડ કરી છે. આ ધરપકડ રાજ્યના અલગ-અલગ ભાગોથી થઇ છે. તેઓેની ગૂનાકીય ગતિવિધિઓમાં સામેલ થવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. ઇસ્લામી સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા (PFI) નું નામ થોડા સમયથી ચર્ચામાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ