યોજના / હવે ભાજપ શાસિત આ રાજ્યમાં આધાર સાથે લિંક કરાવી પડશે પ્રોપર્ટી

uttar pradesh to link ownership of urban properties to aadhaar

ઉત્તર પ્રદેશમાં તમામ શહેરી સંપત્તિઓ માલિકના આધાર કાર્ડથી લિંક કરાવવામાં આવશે. યોગી આદિત્યનાથ સરકાર કર્ણાટકની જેમ અહીં પણ અર્બન પ્રોપર્ટીઝ ઓનરશિપ રેકોર્ડ (UPOR) યોજના લાગૂ કરવાની તૈયારી કરી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ