આફત / ઉત્તર પ્રદેશમાં આકાશમાંથી વરસ્યું મોત, વીજળી પડવાથી 33 લોકોનાં ગયા જીવ

uttar pradesh thunderbolt lighting

ઉત્તર પ્રદેશમાં આકાશમાંથી વીજળી પડતાં 33 લોકોનાં મોત થયા છે. વીજળી પડતાં કાનપુરમાં 7, ઝાંસીમાં 5, હમીરપુરમાં 3, ફતેપુરમાં 7, રાયબરેલીમાં 2, ચિત્રકુટમાં 1 અને જાલૌનમાં 4 વ્યક્તિનાં મોત થયા છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ