પર્દાફાશ / ઉત્તરપ્રદેશમાં વસંતપંચમીએ બોમ્બ બ્લાસ્ટનું ષડયંત્ર નિષ્ફળ, STFએ 2 આતંકવાદીઓને વિસ્ફોટકો સાથે ઝડપી લીધા

Uttar pradesh stf arrested two persons connected to pfi

દેશમાં આતંકી હુમલાના મોટા ષડયંત્રનો પર્દાફાશ થયો છે. ઉત્તરપ્રદેશ STFએ બે શખ્સોની ધરપકડ કરી છે. વસંતપંચમીને લઇને ઘણા સ્થળો પરના કાર્યક્રમોમાં વિસ્ફોટ કરવાનો પ્લાન હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ