મોટા સમાચાર / યોગી સરકારે બનાવેલા લવ જેહાદના કાયદાને રાજ્યપાલ આનંદીબેનની મંજૂરી, આજથી અમલમાં

uttar pradesh religious conversion love jihad cm yogi up governor promulgate ordinance

ઉત્તર પ્રદેશમાં લવ જેહાદની વિરુદ્દ રાજ્ય સરકાર દ્વારા રજૂ થયેલા એક અધ્યાદેશને રાજ્યપાલ આનંદીબહેન પટેલે મજૂરી આપી દીધી છે. આ સાથે આ અધ્યાદેશ આજથી લાગૂ થઈ ગયો છે. આ સાથે એક નવો કાયદો યુપીમાં અમલમાં આવ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ