શિક્ષણ / યોગી સરકારનો સપાટો : એક ઝાટકે બધી ખાનગી શાળાઓ માટે લીધો એવો નિર્ણય જેની ગુજરાતમાં પણ માંગ

uttar pradesh private school under ambit of rti right of information act

ઉત્તર પ્રદેશમાં ખાનગી શાળાઓની મુશ્કેલીમાં વધારો થયો છે. હવેથી ખાનગી શાળાઓ પણ RTI નાં દાયરામાં આવશે અને તમામ માહિતી આપવી પડશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ