કાર્યવાહી / કાનપુર અથડામણઃ જે JCBએ પોલીસને રોક્યાં, તેનાથી જ તોડી પડાયું વિકાસ દુબેનું ઘર

Uttar Pradesh police demolish gangster vikas dubey house

કાનપુરના હિસ્ટ્રીશીટર વિકાસ દૂબે વિરુદ્ધ તંત્ર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ ટીમ પર હુમલા પછી ફરાર થઇ ગયેલા વિકાસ દુબેના ઘર પર બુલડોઝર (JCB) ફેરી દેવામાં આવ્યું છે. કાનપુર ખાતે હિસ્ટ્રીશીટર વિકાસ દુબેનું ઘર તોડી પાડવામાં આવ્યું છે. આ સાથે પોલીસે વિકાસ દુબે પર 50,000નું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે. વિકાસ દુબે પર 8 પોલીસકર્મીઓની હત્યાનો આરોપ છે. આ સાથે વિકાસ દુબે પર 60થી વધુ ફરિયાદ નોંધાયેલી છે. 

બ્રેકિંગ ન્યૂઝ