BIG NEWS / અતીક અહેમદને ફરી UP લઇ જવાશે: ઉત્તરપ્રદેશ પોલીસ પહોંચી સાબરમતી જેલ, જાણો વિગત

Uttar Pradesh police again reached Ahmedabad's Sabarmati Jail to investigate the Umeshpal murder case

Atiq Ahmed News: ઉમેશપાલ હત્યા કેસની તપાસ માટે ફરી ઉત્તરપ્રદેશની પોલીસ અમદાવાદની સાબરમતી જેલમાં પહોંચી છે. યુપી પોલીસ બાહુબલી માફિયા અતીક અહેમદને ફરી સાબરમતી જેલમાંથી યુપી લઈ જશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ