ચોંકાવનારો કિસ્સો / આખા દેશમાં લવજેહાદની બબાલ ચાલી રહી છે ત્યારે એવા લગ્ન થયા જે જાણીને દંગ રહી જશો

uttar pradesh orai hindu boy married muslim girl

એક તરફ જ્યારે દેશમાં લવજેહાદ પર કાયદાને લઇને ચર્ચા તેજ જોવા મળી રહી છે. ત્યારે બીજી તરફ ઉત્તર પ્રદેશના ઔરેયા જિલ્લામાં એવા લગ્ન સામે આવ્યા છે જેને જાણીને તમે દંગ રહી જશો. ઔરૈયા જિલ્લાના બિધૂના વિસ્તારમાં એક દિલ્હીમાં રહેતી મુસ્લિમ છોકરીએ હિંદુ છોકરા સાથે હિંદુ પરંપરાગત મુજબ મંદિરમાં લગ્ન કર્યા અને બંને ધર્મોથી ઉપર જઇને એક-બીજાના થઇ ગયા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ