રાજકારણ / યુપીના રાજકારણમાં ખળભળાટ: ભાજપને હંફાવાની વાત કરનારી પાર્ટી ખુદ હાંફી ગઈ, સત્તા માટે ફરી ભાજપ સાથે જોડાશે

uttar pradesh op rajbhar may join bjp alliance

ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીના પરિણામ બાદ રાજ્યમાં મોટો રાજકીય ઉલટફેર થવાની સંભાવના દેખાઈ રહી છે. સપા ગઠબંધનમાં ચૂંટણી લડેલી આ પાર્ટી ભાજપ સાથે સત્તામાં જોડાઈ શકે છે.

બ્રેકિંગ ન્યૂઝ