શપથગ્રહણ / યુપીમાં ફરી યોગી'રાજ': હજારોની ભીડ વચ્ચે લીધા CM પદના શપથ, PM મોદી-શાહ અને ભાજપ મુખ્યમંત્રીઓ રહ્યા હાજર

uttar pradesh news live updates cm yogi adityanath oath taking ceremony

યોગી આદિત્યનાથ શુક્રવાર એટલે કે, આજે દેશના સૌથી મોટા રાજ્ય એવા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી તરીકે બીજી વાર શથપગ્રહણ કર્યા છે, આ કાર્યક્રમમાં હાજરી આપવા પીએમ મોદી, અમિત શાહ, જેપી નડ્ડા સહિત ભાજપના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ