રાજકારણ / મોદી-યોગીના કરો આવા હાલ, પછી પેટ્રોલ 50માં ના મળે તો મારુ નામ બદલીને ગપ્પુ કરી દેજો: નેતાનું વિવાદિત નિવેદન

Uttar Pradesh MP lashes out at PM Modi and CM Yogi

ઉત્તરપ્રદેશમાં જન અધિકાર પાર્ટીના સાંસદ રાજેશ રંજને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને PM મોદી અને CM યોગી પર આકરા પ્રહાર કર્યા છે. જેના કારણે તેઓ સોશિયલ મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ