બ્લાસ્ટ / મેરઠનાં સરઘનામાં મોટો વિસ્ફોટ, અનેક ઘરોની છત ઉડી, 2નાં મોત, 12થી વધુ ઘાયલ

uttar pradesh meerut sardhana blast rescue operation

ઉત્તર પ્રદેશના મેરઠમાં મોટી ઘટના ઘટી છે. સરઘનાના પીર જાદગાન મોહલ્લામાં આજે સવારે એક ધડાકો થયો હતો. જેના કારણે અનેક મકાનોની છત ઉડી ગઈ હતી. જેને લઈને અફરાતફરી મચી ગઈ હતી. જ્યારે આ ઘટનામાં 2 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. તેમજ ડઝન જેટલા લોકો ઘાયલ થયા હતા. જ્યાં ધડાકો થયો ત્યાં ફટાકડા રાખવામાં આવ્યા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ