ઉત્તરપ્રદેશ / એક સાથે 25 શાળામાં જોડાઇને શિક્ષિકાએ મેળવ્યો 1 કરોડ રૂપિયા પગાર, ધરપકડ કરાઇ

uttar pradesh kasganj teacher scam anamika shukla arrested who involved in one crore fraud

ઉત્તરપ્રદેશમાં એક વિચિત્ર ઘટના પ્રકાશમાં આવી હતી. અહીંની એક સરકારી શાળામાં અનામિકા શુક્લાના નામથી એક શિક્ષિકા અલગ અલગ જિલ્લાની 25 શાળાઓમાં નોકરી કરી રહ્યા હતા. છેલ્લા એક વર્ષમાં પગાર તરીકે તેમણે અધધ 1 કરોડ રૂપિયા પગાર તરીકે મેળવ્યા છે. આ અંગે જાણકારી મળ્યા બાદ પોલીસે અનામિકા શુક્લાની ધરપકડ કરી લીધી છે. કાસગંજ પોલીસે મંત્રીના આદેશ બાદ કેસ નોંધ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ