ગેંગરેપ / હાથરસની પીડિતાનાં ભાઈએ કહ્યું, ‘બહેન બેહોશ પડી હતી, પોલીસે કહ્યું, ‘આને લઈ જાવ, બહાનું કાઢીને પડી છે’

uttar pradesh hathras gangrape case victim brother questioned on police

ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લામાં ગેંગરેપનો ભોગ બનેલી દલિત યુલતીના મોતથી ગામની આસપાસના વિસ્તારો સહિત દેશ ભરમાં આક્રોશ જોવા મળ્યો છે. ભારે સુરક્ષાની વચ્ચે મંગળવારે રાતે પોલીસ મૃતદેહ સાથે ગામમાં પહોંચી હતી. જોકે તેઓ અંતિમ સંસ્કાર કરવા તૈયાર ન હોવાથી વિરોધ વચ્ચે પોલીસે અડધી રાત્રે અંતિમ સંસ્કાર કરી નાંખ્યો હતો. જેને પગલે પીડિતાના ભાઈ અને પરિવારે પોલીસ પર આક્ષેપો કર્યા છે. ભાઈએ કહ્યું બહેન બેહોશ હતી તો પોલીસે કહ્યું નાટક કરે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ