ઉત્તરપ્રદેશ / હાથરસમાં વધુ એક દલિત યુવતી બની શિકાર, ટેમ્પો ચાલકે કર્યું અપહરણ, બાદમાં...

uttar pradesh hathras dalit girl kidnapping police

ઉત્તરપ્રદેશના હાથરસમાં યુવતી સાથે ગેંગરેપ બાદ વધુ એક મોટો કેસ સામે આવ્યા છે. જોકે, સાદાબાદ વિસ્તારમાં આવેલ રાયા રોડ પર એક દલિત યુવતીના અપહરણની ઘટનાથી વિસ્તારમાં ચકચાર મચી ગઇ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ