ઉત્તર પ્રદેશ / હાપુડમાં જાનૈયાથી ભરેલી પિકઅપ વાહનની ટક્કર, 9નાં મોત

uttar pradesh hapur road accident 9 death

ઉત્તર પ્રદેશના હાપુડમાં જાનૈયાને લઇ જઇ રહેલી પીકઅપ વાહનને અજાણ્યા વાહને ટક્કર મારતાં આ અકસ્માતમાં 9 જાનૈયાનાં મોત નિપજ્યાં છે, જ્યારે અન્ય 12 જેટલા ઘાયલ થયાં છે. આ દૂર્ઘટનાની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ