સુપ્રીમ કોર્ટ / અયોધ્યા વિવાદ પર સુનાવણીનું લાઇવ સ્ટ્રીમિંગ થશે? માંગને લઇને SC પહોંચ્યા ગોવિંદાચાર્ય

uttar pradesh govindacharya moves sc seeks live streaming of ayodhya dispute case

ભાજપાના પૂર્વ નેતા તથા આરએસએસ (RSS) વિચારક કેએન ગોવિંદાચાર્યના અયોધ્યા વિવાદ મામલાની આગામી કાર્યવાહી લાઇવ સ્ટ્રીમિંગ કરવાની માંગ સાથે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. સુપ્રીમ કોર્ટે શુક્રવારે જાહેરાત કરી હતી કે અયોધ્યા વિવાદને દૂર કરવાની મધ્યસ્થતાની પ્રક્રિયા અસફળ રહી અને કોઇ સૌહાર્દપૂર્ણ સમાધાન ન મળ્યું.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x