પડકાર! / SCમાં યુપી ગેંગસ્ટર એક્ટને ગેરકાયદે જાહેર કરવાની માંગ, CJIએ કહ્યું- આવતા અઠવાડિયે થશે સુનાવણી

uttar pradesh gangsters act challenge in sc cji will hear the petition next week

યુપી ગેંગસ્ટર્સ એક્ટને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે પોલીસ દ્વારા ગેંગસ્ટર એક્ટનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ