પ્રદર્શન / દિલ્હી આવેલા ખેડૂતોએ પ્રદર્શન ખતમ કર્યું, મોદી સરકારે સ્વીકારી 5 માંગ

uttar pradesh farmers delhi march modi government

ખેડૂતો-મજુરોની સમસ્યાઓને લઇને ઉત્તર પ્રદેશના સહારનપુરથી દિલ્હી પગપાળા માર્ચ કરી પહોંચેલા ભારતીય કિસાન સંગઠનની 15માંથી 5 માંગ મોદી સરકારે સ્વીકારી લીધી છે. જે બાદ ખેડૂતોએ પોતાનું આંદોલન ખતમ કર્યું છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ