સહાય / પુત્રના ઈલાજ માટે બે કરોડનાં ઈન્જેકશનની જરૂરઃ પિતાએ જમીન પણ વેચી નાખી

uttar pradesh etawah  hunter syndrome

દુનિયાની દુર્લભ બીમારીઓમાંથી એક હંટર સિન્ડ્રોમથી ઇટાવાનો છ વર્ષીય દેવ પીડાઇ રહ્યો છે. બાળકના ઇલાજ માટે ૧.૯ર કરોડનાં વેક્સિનની જરૂર છે. જે માત્ર અમેરિકા કે કોરિયામાં જ મળે છે. દેવના પિતા જગરામ પોતાની જમીન વેચીને રૂ.૭૦ લાખ ખર્ચી ચૂકયા છે, પરંતુ તેના કરતાં ઘણા વધુ પૈસાની જરૂર છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ