ટક્કર / UPના ઇટાવામાં શાકભાજી વેચવા જતા ખેડૂતોને નડયો અકસ્માત, 6નાં મોત

uttar pradesh etawah accident farmer death

ઉત્તર પ્રદેશના ઇટાવામાં મંગળવારે મોડી રાતે 6 ખેડૂતોને ટ્રકે કચડી નાંખતા ઘટનાસ્થળે મોત નિપજ્યાં છે. પોલીસ સ્ટેશન ફ્રેંડસ કોલોની વિસ્તાર હેઠળ નેશનલ હાઇવે 2 પર આ દૂર્ઘટના થઇ છે. પ્રાપ્ત વિગત મળતી વિગત અનુસાર પિકઅપ સવાર ખેડૂતોને ઝડપથી આવી રહેલા ટ્રકે કચડી નાંખ્યાં છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ