ચૂંટણી / Election Results 2019: નરેન્દ્ર મોદી આગળ મહાગઠબંધન-કોંગ્રેસ ફેલ

uttar pradesh election results 2019 narendra modi ahead of sp bsp coliation rahul gandhi priyanka

લોકસભા ચૂંટણી 2019ના વોટોની ગણતરી હાલ ચાલું છે. આ ચૂંટણીમાં સૌની નજર ઉત્તર પ્રદેશ પર હતી. સૌ કોઇના મનમાં સવાલ હતો કે શું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ઉત્તર પ્રદેશ લોકસભા ચૂંટણીમાં માયાવતી અને અખિલેશ યાદવની જોડીને હરાવી શકશે?  જોકે હજુ લોકસભા ચૂંટણીના અંતિમ પરીણામ જાહેર થયા નથી. પરંતુ શરૂઆતી ચૂંટણી પ્રવાહોમાં બીજેપી સારું પ્રદર્શન કરી રહી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ