રદ્દ / અદાણી ગ્રુપનું ટેન્શન હાઇ, ઉત્તરપ્રદેશથી મળ્યો મોટો ફટકો, 5400 કરોડનું આ મહત્વનું ટેન્ડર થયું કેન્સલ

uttar pradesh discom scraps adani rs 5400 crore smart meter bid

કન્ઝ્યુમર કાઉન્સિલના પ્રમુખ અવધેશ વર્માએ દાવો કર્યો હતો કે મીટરનું રીડિંગ રૂ. 6000 છે, જ્યારે અદાણી જૂથે રૂ. 10,000નો દર લગાવ્યે હતો. તેની સામે વાંધો હતો. હવે તેનું ટેન્ડર રદ કરવામાં આવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ