પ્રહાર / ચિત્રકુટની ખાણમાં જાતીય શોષણ પર રાહુલનું ટ્વીટ, કહ્યું આ છે આપણા સપનાનું ભારત?

uttar pradesh chitrakoot mine sexual harassment exclusive report rahul gandhi tweet

ઉત્તર પ્રદેશની ચિત્રકૂટ ખાણોમાં સગીર છોકરીઓનાં જાતીય શોષણ મુદ્દે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સરકારની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે. રાહુલે કહ્યું કે, આયોજન વગરના લોકડાઉનને કારણે ભૂખે મરતા પરિવારે, આ નાની બાળકીઓએ જીવવા માટે આ ભયાનક કિંમત ચૂકવી છે. શું આ આપણા સપનાનું ભારત છે?

Loading...
બ્રેકિંગ ન્યૂઝ