VIDEO / ભાજપના નેતાના પુત્રની ગોળી મારી હત્યા, ફરિયાદ કરવા પહોંચેલા ભાઈ સાથે જુઓ અધિકારીએ શું કર્યુ?

uttar pradesh bjp leader son murder case amethi dm misbehave with deceased pcs brother up police

ઉત્તર પ્રદેશમાં કાનૂન વ્યવસ્થા કથળી છે. ઉત્તરપ્રદેશના અમેઠી જિલ્લામાં ભાજપ નેતાના પુત્રની હત્યા બાદ ગૌરીગંજ વિસ્તારમાં તણાવ છે. આ દરમિયાન પોસ્ટમોર્ટમ દરમિયાન આક્રોશિત ભીડને સમજાવવા ગયેલા અમેઠીના ડીએમ પ્રશાંત કુમારનો વીડિયો સોશિયલ મીડિયામાં તેજીથી વાયરલ થઇ રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ