દીપોત્સવ / ભગવાન રામની અયોધ્યામાં 500 વર્ષમાં પ્રથમ વખત થશે આવી દિવાળીઃ સરકાર, જુઓ તૈયારીના Photos

uttar pradesh ayodhya preparations deepotsav diwali

ભગવાન રામની નગરી અયોધ્યા આ વખતે ઐતિહાસિક દિવાળી માટે શણગારવામાં આવી રહી છે. આ વર્ષે 500 વર્ષ બાદ રામજન્મભૂમિ સ્થળે દીવડા પ્રગટાવાશે. અયોધ્યામાં દીપોત્સવનો મુખ્ય કાર્યક્રમ આ વખતે નાની દિવાળી પર 13 નવેમ્બર થશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ખુદ શ્રીરામજન્મભૂમિ પહોંચીને રામલલાના દર્શન કરશે અને ત્યાં દીપ પ્રજ્જ્વલિત કરશે. આખા શહેરમાં દીપોત્સવને લઇને તૈયારઓ જોરશોરથી ચાલી રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ