આત્મનિર્ભર / આજે PM કરશે અહીં ‘આત્મનિર્ભર’ અભિયાનની શરુઆત, PM પોતે વહેંચશે નિમણૂંક પત્ર

uttar pradesh atma nirbhar up cm yogi pm narendra modi migrant labourer

શુક્રવારે ઉત્તર પ્રદેશ સરકાર પરપ્રાંતિય મજૂરો માટે રોજગાર લાવી રહી છે. યુપી સરકારનો દાવો છે કે સરકાર રાજ્યમાં 1 કરોડ નોકરીઓ આપશે. આ યોજનાને સ્વનિર્ભર યુપી રોજગાર અભિયાન કહેવામાં આવ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ યોજનાનો પ્રારંભ કરશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ