અકસ્માત / યૂપીમાં સિલિન્ડર ફાટવાથી 3 મકાનો ધરાશાયી, 11ના મોત, 15 ઘાયલ

Uttar Pradesh At least 11 dead, several trapped as 2storey building collapses after cylinder blast in Mau

ઉત્તરપ્રદેશના મઉના મુહમ્મદાબાગ ગોહના વિસ્તારમાં વહેલી સવારે સિલિન્ડર ફાટવાની ઘટના બની હતી. જેના કારણે 3 મકાનો જમીન દોસ્ત થયા છે. મકાનના કાટમાળમાં 11 લોકોના મોત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે તો 15થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ ઉપરાંત કાટમાળમાં પણ અનેક લોકો દબાયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ