કરૂણતા / માતાને ઘરમાં બંધ કરીને ફરવા નીકળી ગયો દીકરો, પછી જે થયું તે જાણી રુંવાટા ઉભા થઇ જશે

uttar pradesh aligarh old age women police fir

ઉત્તર પ્રદેશના અલીગઢમાં, કલયુગી પુત્રએ 90 વર્ષીય વૃદ્ધ માતાને ઘરમાં બંધ કરી દીધી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. 10 દિવસ બાદ, જ્યારે પુત્રીને ડરામણું સ્વપ્ન આવ્યું તો તે ગભરાઇને માતાના ઘરે પહોંચી. દીકરીએ પડોસીઓની મદદથી તાળું તોડીને માતાને બહાર કાઢી હતી. જો કે, માતાની હાલત જોઇને દીકરીઓ પોતાના સગાભાઇ વિરૂદ્ધ જ ફરિયાદ નોંધાવી હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ