અપરાધ / ઘરમાંથી મળી માતા-પિતા અને દિકરાની સળગેલી લાશ, હાથ- પગ ટેપથી બાંધેલા હતા, જાણો શું થયું હતુ

uttar pradesh agra father mother son murder burn dead body

ઉત્તરપ્રદેશના આગ્રા જિલ્લામાં એક જ પરિવારના 3 લોકોની હત્યા કરી દેવામાં આવી. વહેલી સવારે 3 મૃતદેહ સળગેલી હાલતમાં મકાનની અંદરથી મળી આવ્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ હત્યા બાદ ત્રણેય મૃતદેહને સળગાવવાનો પ્રયાસ કરાયો હતો.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x