યુટિલિટી / ગેસના બર્નર કાળા થયા હોય કે ગેસ ધીમો ચાલતો હોય તો કરી લો 1 ઘરેલૂ ઉપાય, થશે ફાયદો

Utility News Use these things for clean gas burner at Home

દરેકના ઘરમાં રોજ ગેસ સતત વપરાતો રહે છે જેના કારણે ગેસના બર્નર કાળા થવાની સમસ્યા આવી જાય છે. આ સિવાય રસોઈ સમયે કેટલીક ચીજો ઉભરાઈ જવાના કારણે તેમાં કચરો પણ ભરાય છે અને તે ધીમો ચાલે છે. તમે તેની સતત સફાઈ કરો છો પણ ક્યારેક કોઈ ભૂલ થાય છે. જો તમે તેને વિનેગરની મદદથી સાફ કરો છો તો તે તરત સાફ થઈ જાય છે અને તેની કાળાશ પણ નીકળી જાય છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ