બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / 5 અને 15 વર્ષના બાળકોના આધાર કાર્ડમાં આ માહિતી અપડેટ કરવી જરૂરી, જાણો નિયમ

photo-story

6 ફોટો ગેલેરી

કામની વાત / 5 અને 15 વર્ષના બાળકોના આધાર કાર્ડમાં આ માહિતી અપડેટ કરવી જરૂરી, જાણો નિયમ

Last Updated: 09:50 PM, 17 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

આધાર કાર્ડ ભારતમાં આશરે 90 કરોડ લોકો પાસે છે. આધાર કાર્ડ બાળકોનું પણ કઢાવવામાં આવે છે. પરંતુ તેને લઈ નિયમ થોડા અલગ છે. જેમાં તે 15 વર્ષનું થાય તે દરમિયાન બે વખત અપડેટ કરવાનું રહે છે.

1/6

photoStories-logo

1. આધાર કાર્ડ

ભારતમાં રહેતા લોકો પાસે રેશન કાર્ડ, પાન કાર્ડ, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સ, મતદાર કાર્ડ અને આધારકાર્ડ સહિતના ડોક્યુમેન્ટ્સ હોવા જોઈએ. આ દસ્તાવેજો વગર તમારા અનેક કાર્યો અટવાઈ શકે છે. તેથી જો તમારી પાસે આ ડોક્યુમેન્ટ્સ ન હોય તો તેને જલ્દીથી બનાવી લો.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. સૌથી વધુ ઉપયોગ

આધાર કાર્ડ ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું ડોક્યુમેન્ટ છે. શાળા-કોલેજમાં પ્રવેશ મેળવવાથી લઈને સરકારી યોજનાઓના લાભ મેળવવા સુધી તેની જરૂરિયાત પડે છે. દેશની લગભગ 90 ટકા વસ્તી પાસે આધાર કાર્ડ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. બાળકો માટે નિયમો થોડા અલગ

આધાર કાર્ડ નાના બાળકો માટે પણ બનાવવામાં આવે છે. પરંતુ એના માટે અલગ નિયમો નક્કી કરવામાં આવ્યા છે. આ નિયમોનું પાલન કર્યા બાદ જ બાળકોનું આધાર કાર્ડ બને છે. તેમાં તમારે થોડા સમય બાદ અમુક વસ્તુઓ અપડેટ કરાવવી પડે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. ફિંગરપ્રિન્ટ

ઉલ્લેખનીય છે કે,5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના ફિંગરપ્રિન્ટ લેવામાં નથી આવતી. કારણ કે તેઓ તે ઉંમર સુધી વિકસિત નથી હોતા. આથી તેને બાલ આધાર કહેવામાં આવે છે. જે જન્મ પ્રમાણપત્રથી બનાવવામાં આવે છે. માતાપિતાનું આધાર કાર્ડ પણ તેની સાથે લિંક હોય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. બાયોમેટ્રિક ડેટા

જ્યારે બાળક 5 વર્ષનું થાય ત્યાર બાદ તેમાં બાયોમેટ્રિક ડેટા અપડેટ કરવાનું રહે છે. જેમાં ફિંગરપ્રિન્ટ, આઇરિસ સ્કેન જેવા ડેટાનો સમાવેશ થાય છે અને ફોટો પણ અપડેટ કરવાનો રહે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. ફરીવાર અપડેટ

15 વર્ષની ઉંમર બાદ આ માહિતી ફરી એકવાર અપડેટ કરવાની રહે છે. જેમાં ફોટો પણ અપલોડ કરવાનો રહે છે. એના માટે વધુ માહિતી માટે તમે UIDAI ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકો છો.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Aadhaar Card Aadhaar Update Kids
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ