બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / સ્નાતક ઉમેદવારો થઈ જાઓ તૈયાર! BISમાં નોકરીની તક, પગાર મહિને 75000 રૂપિયા, જાણો વિગતો

જલ્દી કરો / સ્નાતક ઉમેદવારો થઈ જાઓ તૈયાર! BISમાં નોકરીની તક, પગાર મહિને 75000 રૂપિયા, જાણો વિગતો

Last Updated: 11:56 PM, 23 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

BIS Vacancy 2025: BIS એ કન્સલ્ટન્ટની પોસ્ટ માટે ભરતી બહાર પાડી છે. ઇચ્છુક ઉમેદવાર BIS ની ઓફિશિયલ વેબસાઇટ bis.gov.in પર જઇને અરજી કરી શકો છો. અહીં પર ફોર્મ ભરવાની સરળ પધ્ધતિ..

બ્યુરો ઓફ ઇંડિયન સ્ટેન્ડર્ડ્સ (BIS) એ ભરતી બહાર પાડી છે. એવામાં સરકારી નોકરી શોધતા યુવાનો માટે શાનદાર મોકો છે. BIS એ કન્સલ્ટન્ટની પોસ્ટ માટે ભરતી બહાર પાડી છે. ઇચ્છુક ઉમેદવારો BIS ની ઓફિશિયલ વેબસાઇટ bis.gov.in પર જઈને અરજી કરી શકો છો. અહીં પર ફોર્મ ભરવાની સરળ પધ્ધતિ..

અ તારીખ સુધી છે મોકો

બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સમાં કન્સલ્ટન્ટ પોસ્ટ માટે અરજી કરવા ઇચ્છુક ઉમેદવાર 9 મે 2025 સુધી ઓનલાઈન એપ્લાય કરી શકે છે.

job

એજ લિમિટ

આ વેકેન્સી માટે એપ્લાય કરતા ઉમેદવારની મેક્સિમમ વય મર્યાદા 65 વર્ષ નક્કી કરવામાં આવી છે. જોકે, રિઝર્વ કેટેગરીના ઉમેદવારને સરકારી નિયમો અનુસાર વય મર્યાદામાં છૂટ આપવામાં આવશે.

પસંદગી પ્રક્રિયા

BIS ભરતી 2025 હેઠળ અરજદારોની પસંદગી તેમની શૈક્ષણિક લાયકાતના આધારે કરવામાં આવશે. આ પછી, શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોને ટેકનિકલ મૂલ્યાંકન અને ઇન્ટરવ્યુ માટે આમંત્રિત કરવામાં આવશે. પસંદ કરાયેલા ઉમેદવારોને એક વર્ષના કરારના આધારે નોકરી આપવામાં આવશે.

આટલો મળશે પગાર

જાણકારી અનુસાર BIS માં કન્સલ્ટન્ટ પોસ્ટ પર પસંદિત ઉમેદવારોને દર મહિને 75000 રૂપિયા પગાર મળશે. અ વેકેન્સી સંબંધિત માહિતી માટે આધિકારિક વેબસાઇટની મુલાકાત લો.

વધુ વાંચો: વિશ્વના એવાં દેશો, જ્યાં સોના કરતા પણ મોંઘા છે કોન્ડોમ! કિંમત સાંભળતાં જ આંખો પહોળી થઈ જશે

આવી રીતે કરો BIS ભરતી 2025 માટે એપ્લાય  

ઉમેદવાર અહીં આપેલા સ્ટેપ્સના માધ્યમે એપ્લાય કરી શકો છો.

સૌથી પહેલા BIS ની ઓફિશિયલ વેબસાઇટ bis.gov.in પર જાઓ.

અ બાદ હોમપેજ પર 'Recruitment' સેકશનમાં જાઓ અને સંબંધિત ભરતી લિન્ક પર ક્લિક કરો.

હવે 'Create Account' પર ક્લિક કરીને જરૂરી ડિટેલ્સ ભરીને રજીસ્ટ્રેશન કરો.

અ બાદ લૉગ ઇન કરો એન એપ્લિકેશન ફોર્મ ભરો.

તમામ જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કાર અને ફોર્મ સબમિટ કરી દો.

વધુ માટે ફોર્મની પ્રિન્ટ કાઢીને મૂકી દો. 

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Jobs Bureau of Indian Standards BIS Recruitment 2025
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ