બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / વાવાઝોડા કે પવનથી કાર પર દિવાલ પડે તો ઈન્સ્યોરન્સ ક્લેમ મળે? જાણો નિયમો
5 ફોટો ગેલેરી
Last Updated: 08:37 PM, 22 April 2025
1/5
જ્યારે આપણે કાર ખરીદીએ છીએ ત્યારે સેફ્ટીની જવાબદારી ખૂબ જ મહત્વની હોય છે. કારણ કે કોઈને ખબર નથી હોતી કે ક્યારે તમારી કાર ખરાબ થઈ જશે. ભારતમાં દરેક વાહનોનો થર્ડ પાર્ટી વીમો હોય છે. જેથી અકસ્માતોને કારણે મુશ્કેલીનો સામનો ન કરવો પડે. તો એવામાં લોકોને ઘણી વખત મનમાં એક પ્રશ્ન થાય છે કે જો પવનને કારણે કાર પર દિવાલ પડી જાય તો શું થાય? આ સ્થિતિમાં વીમાનો ક્લેમ મળશે કે નહીં? આ અંગે કયા નિયમો બનાવવામાં આવ્યા છે? ચાલો આ વિશે સંપૂર્ણ માહિતી જાણીએ.
2/5
ભારતમાં દરેક વાહનો માટે થર્ડ પાર્ટી વીમો હોવો જરૂરી છે. પરંતુ ક્યારેક આ ઘટનાઓ અને આવી સમસ્યાઓ સામે આવે છે. જ્યાં થર્ડ પાર્ટી વીમો કામ નથી કરતો. જેમાં પવનને કારણે દિવાલો પડવાની ઘટના પણ તેમાં સામેલ છે. એના માટે જો તમારી પાસે ફક્ત થર્ડ પાર્ટી વીમો હોય તો તમને કોઈ ક્લેમ નહીં મળે. આવી ઘટનાઓમાં ક્લેમ મેળવવા માટે તમારે અલગથી વીમો લેવો પડશે. ત્યારે જ તમને ફાયદો થશે.
3/5
4/5
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ