અપહરણ / વ્યાજખોરોએ વસૂલાત માટે ઘરમાં ઘૂસી આતંક મચાવ્યો, ૧૬ વર્ષનો કિશોર ઉઠાવી ગયા

usurer Kidnap Ahmedabad Thaltej Gujarat Police

થલતેજમાં પૈસાની લેતી-દેતીના મામલે ઘરમાં ઘૂસીને તોડફોડ કરી કિશોરનું અપહરણ કરી ત્રણ શખસોએ તેને ધારિયા-તલવાર જેવાં ઘાતક હથિયારો બતાવી અલગ અલગ જગ્યાએ લઇ જઈ માર માર્યો હોવાની ઘટના બનતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ