ટેકનોલોજી / એપલ વોચની કમાલ: આવી રીતે બચાવ્યો 80 વર્ષીય મહિલાનો જીવ

Using ECG feature of Apple watch saved 80 year old lady

એપલની સ્માર્ટ વોચે ફરીથી કમાલ કરીને 80 વર્ષીય મહિલાનું જીવન બચાવી લીધું છે.એપલની સ્માર્ટવોચ એક હેલ્થ ડિવાઇસ પણ છે. હોસ્પિટલે મહિલાનો ECG રિપોર્ટ કાઢ્યા બાદ તેમને સંપૂર્ણ રીતે ફીટ જાહેર કર્યા હતા. પરંતુ તે પછી પણ મહિલા અસ્વસ્થ અને બેચેની અનુભવી રહી હતી. ત્યારે એપલ વોચના  ઇનબિલ્ટ ECG ફિચરનો ઉપયોગ કર્યો તો તેમાં ગંભીર સમસ્યા હોવાનું નિદાન થયું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ