સાવધાન / એમ્સના ન્યૂરોસર્જને કર્યા લોકોને સાવધાન, કહ્યું એક જ માસ્ક 2-3 અઠવાડિયા સુધી પહેરવાથી પણ થઈ શકે છે બ્લેક ફંગસ

using a mask for 2 3 weeks could be a setting for the development of black fungus says professor of neurosurgery at aiims dr...

એમ્સના ન્યૂરોસર્જને બ્લેક ફંગસની બીમારીને લઈને લોકોને સાવધાન કરતાં કહ્યું કે એક માસ્ક 2-3 અઠવાડિયા સુધી પહેરવાથી પણ થઈ શકે છે આ બીમારી. આ સિવાય સિલિન્ડરથી સીધો કોલ્ડ ઓક્સીજન આપવો ખતરનાક બને છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ