તમારા કામનું / કોઈ પણ ઓનલાઈન મીટિંગ એપ્સનો ઉપયોગ કરી રહ્યા છો તો આટલા પૈસા ભરવા પડશે, આ વાંચી લો નહીંતર

users will have to pay for using online meeting apps as isd rates may be applied warns operators

ભારતીય ટેલિકોમ ઓપરેટર્સ પોતાના યુઝર્સને વોર્નિંગ આપી રહી છે કે ઓનલાઈન વીડિયો કોલિંગ એપ ઉપયોગ કરવાના બદલે ઈન્ટરનેશનલ કોલિંગ રેટ્સ આપવા પડી શકે છે. ઓનલાઈન વીડિયો કોલિંગ અથવા મીટિંગ એપ્લિકેશન જેવા ઝુમ, માઈક્રોસોફ્ટ ટીમ્સ, બ્લૂ જિન્સ અને જિયો મીટ એપ્સ પર જો ટોલ ફ્રી નંબરનો ઉપયોગ નથી થતો તો ઈન્ટરનેશનલ કોલિંગ રેટ્સ યુઝર્સે ચૂકવવા પડશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ