ખુલાસો / શું તમારા સ્માર્ટફોનમાં છે Truecaller ? તો આ બાબત જાણી લો નહીંતર...

users rushed to twitter to tweet about truecaller data breach

ડેટા બ્રીચની ઘટનાઓ આજકાલ સામાન્ય બની ગયેલ છે. આ તમામ વચ્ચે સ્માર્ટફોનની પોપ્યુલર એપ Truecaller એ પણ ડેટા બ્રીચ કર્યાની જાણકારી પ્રાપ્ત થઇ છે. કેટલાય વપરાશકર્તાઓ ફરિયાદ કરી રહ્યા છે કે, તેમના સ્માર્ટફોન્સથી Truecaller દ્વારા તેમની મંજૂરી વગર UPI રજિસ્ટ્રેશન માટે SMS મોકલવામાં આવી રહ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ